સ્ટેટ વુમન્સ લીગ ફૂટબોલમાં એસએજીએફએની વિજય કૂચ જારી

Spread the love

હિંમતનગર

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ના મેચ SAG  હીમતનગર ખાતે રમાય રહેલ છે જેમાં 25.3.26 ના રોજ રમાયેલી મેચમાં કહાની એફએએ પીયાલી કોરા અને દિનશા પટેલના 1-1 ગોલ ની મદદથી એસએજી એફએ આરટી ને 2-0 થી, એસએજી એફએ વડનગરે ખુશ્બુબેન પટેલના એક માત્ર ગોલથી ડોજર્સ એફસી બરોડાને 1-0 થી મહાત આપી હતી..

26.3.26 ના રોજ રમાયેલી મૅચ કહાની એફસી અને ડોજર્સ એફસી બરોડાની મૅચ 1-1 થી ડ્રૉ થઈ હતી. કહાની એફસીની માયા રબારી અને ડોજર્સ એફસી બરોડાની ઉર્મિલાબેન ઠાકોરે ગોલ ફટકાર્યા, બીજી મેચમાં એસએજી એફએ (આરટી) એ સંજનાબેન સોલંકીના એકમાત્ર ગોલથી એસએજી એફએ વડનગરને 1-0 થી હરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *