એકા ક્લબ ખાતે પિલેટ્સ વર્કશોપનું આયોજન
અમદાવાદ એકા ક્લબ ખાતે પિલેટ્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. આ વર્કશોપ શારીરિક અને માનસિક ઉર્જા પ્રદાન કરતો હતો. પિલેટ્સ દરેક પોઝ અને મૂવિંગ સાથે શરીરને વધુ લવચીક અને મજબૂત બને છે. મનને પણ આરામ અને શાંતિ આપી નવી ચેતનાનું સર્જન કરે છે. એકા ક્લબ વેલનેસ અને તંદુરસ્તીને પ્રાધાન્ય…
