હીરામણિ આરોગ્યધામ, અડાલજમાં, “Yoga  For  One  Earth  One  Health “ની થીમ પર વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઈ

Spread the love

આકાર્યક્રમમાંઅન્નપૂર્ણાકુમારછાત્રાલયઅનેહીરામણિઆરોગ્યધામનાસ્ટાફમળીસવારે૬.૩૦થી૭.૩૦દરિમયાનજુદાજુદાઆયોગઅનેપ્રાણાયામકરવામાંઆવ્યા હતાં.

જનસહાયકટ્રસ્ટસંચાલિતહીરામણિઆરોગ્યધામખાતેઉપલબ્ધવિવિધનેચરોપથીસારવારમાટેનાડોક્ટરશ્રીનીતીશકુમાવતઅનેયોગાઇન્સ્ટ્રક્ટરશ્રીજાહ્નવીશાહદ્વારાતમામનેતાડાસન, વૃક્ષાસન, ભદ્રાસન, વજ્રાસન, પદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ઈસ્ત્રાસન, અર્ધઉસ્ત્રાસન, ઉત્તનમંડુકાસન, વક્રાસન, મકરાણા, શલભાસન, ભુજંગાસન, સેતુબંધાસન, ઉત્તાનપાદસન, પ્રાણાયામ, અનુલોમવિલોમવગેરેકરાવવામાં આવ્યા હતાં.

આપ્રસંગેજનસહાયકટ્રસ્ટનાપ્રમુખઅનેસાંસદ-રાજ્યસભાશ્રીનરહરિઅમીનતથામેનિજિંગટ્રસ્ટી
ડોવરુણઅમીનઉપસ્થિતિરહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *