હીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કર્યા યોગાસનો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હીરામણિ સ્કૂલ ખાતે યોગ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. યોગના મહત્વ પર ભાર વિશ્વભરમાં દર…

હીરામણિ કે.જી. વિભાગમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

જુનિયર-સિનિયર કે.જી. અને બાલવાટિકાના ભૂલકાંઓએ વિવિધ યોગાસનો કરી આરોગ્યપ્રદ જીવનનો સંદેશ આપ્યો અમદાવાદ: વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત હીરામણિ કે.જી. વિભાગ (જુનિયર કે.જી., સિનિયર કે.જી. અને બાલવાટિકા) ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ એ શરીર, મન અને આત્માના સમન્વયનું પ્રાચીન…

હીરામણિ આરોગ્યધામ, અડાલજમાં, “Yoga  For  One  Earth  One  Health “ની થીમ પર વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઈ

આકાર્યક્રમમાંઅન્નપૂર્ણાકુમારછાત્રાલયઅનેહીરામણિઆરોગ્યધામનાસ્ટાફમળીસવારે૬.૩૦થી૭.૩૦દરિમયાનજુદાજુદાઆયોગઅનેપ્રાણાયામકરવામાંઆવ્યા હતાં. જનસહાયકટ્રસ્ટસંચાલિતહીરામણિઆરોગ્યધામખાતેઉપલબ્ધવિવિધનેચરોપથીસારવારમાટેનાડોક્ટરશ્રીનીતીશકુમાવતઅનેયોગાઇન્સ્ટ્રક્ટરશ્રીજાહ્નવીશાહદ્વારાતમામનેતાડાસન, વૃક્ષાસન, ભદ્રાસન, વજ્રાસન, પદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ઈસ્ત્રાસન, અર્ધઉસ્ત્રાસન, ઉત્તનમંડુકાસન, વક્રાસન, મકરાણા, શલભાસન, ભુજંગાસન, સેતુબંધાસન, ઉત્તાનપાદસન, પ્રાણાયામ, અનુલોમવિલોમવગેરેકરાવવામાં આવ્યા હતાં. આપ્રસંગેજનસહાયકટ્રસ્ટનાપ્રમુખઅનેસાંસદ-રાજ્યસભાશ્રીનરહરિઅમીનતથામેનિજિંગટ્રસ્ટીડો.  વરુણઅમીનઉપસ્થિતિરહ્યા હતાં.

હીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગદિવસની ઉજવણી

આજરોજ ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળહીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સાંસદ-રાજ્યસભા શ્રીનરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ.ભગવત અમીન, સ્કૂલના આયાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વિવિધ યોગ કર્યા હતા.

હીરામણિ સ્કૂલ નર્સરી – ધો. 1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

હીરામણિ સ્કૂલ નર્સરી – ધો. 1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આજ રોજ ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હીરામણિ શાળા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસ નિમિત્તે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન ,ઉપ પ્રમુખ નીતાબેન અમીન,  મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ…