• મીકા આર નામનો કૂતરો ફરી એકવાર સમાચારમાં છે. • વિજમાં ચીફ ડોગ ઓફિસર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. • ગુગલ વિઝને $32 બિલિયનમાં ખરીદવા જઈ રહ્યું છે. વોશિંગ્ટન મીકા આર નામનો એક કૂતરો આજકાલ સમાચારમાં છે. તેની પાસે LinkedIn પ્રોફાઇલ છે. પ્રોફાઇલમાં, કૂતરાને ચીફ ડોગ ઓફિસર તરીકે વર્ણવવામાં આવ્યો…
વર્ષ 2025ને લઈને પ્રશ્ન વધુને વધુ ઉભો થઈ રહ્યો છે કે શું તે ત્રીજા વિશ્વ યુદ્ધનું સાક્ષી બનશે વર્ષ 2024 માં, વિશ્વભરમાં ચાલી રહેલા ઘણા સંઘર્ષો અને યુદ્ધોએ વૈશ્વિક પરિસ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ, ચીન-તાઈવાન, ઉત્તર-દક્ષિણ કોરિયા અને સીરિયા જેવા વિસ્તારોમાં વિવાદ મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે નવી…
મુંબઈ એક્ઝોનમોબિલ ગયાના ગ્લોબલ સુપર લીગ (GSL) ની ટ્રોફીનું અનાવરણ ગયાનાના પ્રમુખ, મહામહિમ પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી દ્વારા કરવામાં આવ્યું હતું અને એક ક્રિકેટ ઈવેન્ટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવ્યું હતું જેનો ભાગ હતો. ભારતીય નેતાની ગુયાનાની રાજ્ય મુલાકાત. આ સમારોહમાં જીએસએલના ચેરમેન, સર ક્લાઈવ લોઈડ અને…
કોંગ્રેસ પાર્ટી ‘ભારત તેરે ટુકડે…’ ના નારા લગાવનારાઓની સાથે છે. ભારતમાં કોંગ્રેસ પાર્ટી માટે આમાં એક બોધપાઠ પણ છુપાયેલો છે કે જ્યાં સુધી તે ડાબેરીઓને લઘુમતીઓને ખુશ કરવા અને બહુમતીની ભાવનાઓને અવગણીને તેમનો એજન્ડા તૈયાર કરવા દેતી રહેશે, ત્યાં સુધી તે અમેરિકન ચૂંટણીમાં પાર્ટી ડેમોક્રેટિક પક્ષની જેમ જ નકારાત્મક પરિણામો…
વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે વાંસ તેમજ લોખંડના ટેકા રાખવામાં આવે છે દાનાંગ લોકો ઘણીવાર જીવન બદલાતી ઘટનાઓના જીવંત સ્મારક તરીકે વૃક્ષો વાવે છે. આ તો થઇ આપણી સૃષ્ટિ અને પૃથ્વીની વાત પણ તેમનું જતન કરવુ એ આપણાં જ હાથમાં છે. દુનિયાના ઘણા દેશો અત્યારે તરફ આગળ વધી રહ્યા છે…
તુર્કીના નેતા સાથેની વાતચીતમાં એન્ટોની બ્લિંકને તેમના પ્રયાસો બદલ આભાર માન્યો વોશિંગ્ટન ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન સાથે વાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે…
વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ શાહબાઝે સાઉદી અરેબિયા સાથે સંબંધોને પ્રાથમિકતા ની વાત કરી હતી ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. તેઓ શનિવારે ત્રણ દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા જવા રવાના થશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાતની પુષ્ટિ કરી…
આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 હજાર અપવોટ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચુકી છે નવી દિલ્હી વ્યક્તિ ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરે છે. અનેક અરજીઓ કર્યા બાદ એક-બે જગ્યાએથી જવાબ મળે છે અને જ્યારે જવાબ નેગેટિવ આવે છે ત્યારે નોકરી શોધનાર વ્યક્તિનું મનોબળ ડગી જાય છે. જો કે, આ સ્થિતિમાં,…
વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ શાહબાઝે સાઉદી અરેબિયા સાથે સંબંધોને પ્રાથમિકતા ની વાત કરી હતી ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. તેઓ શનિવારે ત્રણ દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા જવા રવાના થશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાતની પુષ્ટિ કરી…
નવ યુદ્ધ જહાજો સાથે ઘૂસણખોરી, તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા માટે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપે છે તાઈપેઈ શક્તિશાળી ભૂંકપના આંચકાથી આજે સવારે સમગ્ર તાઈવાન હચમચી ઉઠ્યુ છે. આમ છતાં ઝેરીલું ચીન મુસીબતમાં પણ પોતાના માટે અવસર શોધી રહ્યુ છે. એક તરફ ભૂકંપે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો હતો અને બીજી તરફ…
બુશરા હાલમાં પોતાના ઘરમાં જ બંધ છે, પાકિસ્તાનની સરકારે આ ઘરને સબ જેલમાં ફેરવી નાંખ્યું છે ઈસ્લામાબાદ હાલમાં જેલના સળિયા ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ચોંકાવાનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, મારી પત્ની બુશરા બીબીની હત્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઈમરાન ખાને કોર્ટમાં કહ્યુ હતુ કે, બુશરાને તેના…
નોર્વેના અધિકારીઓએ આ મીડિયા રિપોર્ટને સમર્થન પણ નથી આપ્યું અને તેનું ખંડન પણ નથી કર્યુ ઓસ્લો સ્વીડનમાં કુરાન સળગાવીને કરોડો લોકોનો રોષ વહોરી લેનાર સલવાન મોમિકાનુ નોર્વેમાં મોત થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સલવાનને ગત વર્ષે જૂન મહિનામાં આઝાદીની અભિવ્યક્તિના નામે સ્વીડનમાં કુરાનની એક પ્રતને રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી…
એક શખ્સ ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ, અપશબ્દો બોલે છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી ટોરેન્ટો કેનેડાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા ડિલીવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ કરવામાં આવી રહી છે….
આ કાર્ટૂન ‘એક્સ’ પર શેર કરાયું છે, જેનો ભારતીયો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે બાલ્ટિમોર બાલ્ટીમોરમાં ‘ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ’ સાથે માલવાહક જહાજ ‘ડાલી’ ટકરાતા તે ધરાશાયી થઈ ગયો હતો. માલવાહક જહાજના 22 સભ્યોની ટીમની તાત્કાલિક કાર્યવાહીના અમેરિકન પ્રમુખ જો બાઈડને પણ વખાણ કર્યા હતા, પરંતુ ફોક્સફોર્ડ કોમિક્સે બાલ્ટીમોર…
એર હોસ્ટેસ પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા, મહિલા અગાઉ પણ પકડાઈ હતી ટોરેન્ટો પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પીએઆઈ(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા છે. પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે…
ચાર મહિના પહેલા જ ડોગને પોલીસ ફોર્સમાં સામેલ કરાયો પણ હવે તે ચીનનો સૌથી લોકપ્રિય પોલીસ અધિકારી બેઈજિંગ ચીનમાં 6 મહિનાનો પોલીસ ડોગ રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ચીનના લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. આમ તો ચીનની પોલીસ કોમ્યુનિસ્ટ સરકારના આદેશોનુ ક્રુરતા પૂર્વક પાલન કરવા…
આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો ડરબન દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાયાના અહેવાલ છે. અહીં પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક એક ભીષણ બસ અકસ્માતમાં 45 લોકોને કાળ ભરખી ગયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે…
કંપની ફ્રોડ બાદ નાદાર જાહેર, પ્રોસિક્યુટર્સે કેસને યુએસ ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી વોશિંગ્ટન અમેરિકામાં એફટીએક્સ ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની એફટીએક્સ દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ…
ફિલિપાઈન્સનું આડકતરી રીતે સમર્થન કરીને ચીનને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા જયશંકરની સલાહ મનિલા સાઉથ ચાઈના સીમાં ચીનની દાદાગીરી સામે ટક્કર આપી રહેલા ફિલિપાઈન્સે ભારતનો સાથ મળ્યા બાદ વધારે આક્રમક વલણ અપનાવ્યુ છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે ચીનને સંદેશ આપતા કહ્યુ છે કે, અમે કોઈ પણ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવા નથી…
સેંકડો સ્થાનિક મજૂરોને કામથી હાથ ધોવાનો વારો આવ્યો ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ત્રણ દિવસ પહેલા ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા બાદ ચીન ભૂરાંટુ થયુ છે. આ હુમલા બાદ ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં ચીનની એક કંપનીએ હાઈડ્રો પાવર પ્રોજેકટ પરની પોતાની કામગીરી રોકી દીધી છે અને તેના કારણે…
શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયું હતું, ભારે આર્થિક કટોકટી સર્જાતા ભારતે શ્રીલંકાની મદદ કરી હતી કોલંબો ચીનના દેવા હેઠળ દબાયેલા પાડોશી દેશ શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયુ હતુ. દેશમાં ભારે આર્થિક કટોકટી સર્જાઈ હતી અને તેવા સમયે ભારતે શ્રીલંકાની મદદ કરી હતી. હવે પોતાના પગ પર ઉભા થવાનો પ્રયાસ કરી…
તુર્કીએ ઈઝરાયેલને કિમતી ધાતુઓ, કેમિકલ, જંતુનાશકો, વિસ્ફોટકો સહિત 319 મિલિયન ડોલરનો સામાન વેચ્યો જેરૂસલેમ હમાસ અને ઈઝરાયેલના યુધ્ધમાં હમાસનુ સમર્થન કરવાનો અને મુસ્લિમ દેશોના મસિહા બનવાનો દાવો કરનાર તુર્કીનો બેવડો ચહેરો સામે આવ્યો છે. તુર્કીના એક ટ્રેડ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં તુર્કીએ ઈઝરાયેલને હથિયારો…
એચ-1બી વીઝાની માંગ સૌથી વધુ હોઈ અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે, રજિસ્ટ્રેશન બંધ હતું વોશિંગ્ટન અમેરિકાની સરકાર ટૂંક સમયમાં એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (યુએસસીઆઈએસ) એચ-1બી વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજીમાંથી લોટરીની માધ્યમથી…
લેબર પાર્ટીએ ભારત- ભારતીય પ્રત્યેના વલણમાં બદલાવ શરુ કર્યો, જેથી ભારતીય મૂળના લોકોનુ સમર્થન મળી શકે લંડન બ્રિટનની લેબર પાર્ટીએ ભારતીય મૂળના લોકોની ઉપેક્ષા કરવાની ભૂલ સુધારવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. બ્રિટનમાં આ વર્ષના અંતમાં કે 2025ના પ્રારંભમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે લેબર પાર્ટીએ ભારત અને ભારતીય પ્રત્યેના…
કેનેડા સ્થિત લોટરી વિજેતા સંદીપ પટેલ ઓન્ટારિયોના અર્નપ્રિઓરમાં રહે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે ટોરેન્ટો કેનેડામાં રહેતા ભારતીય મૂળના સંદીપ પટેલના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. તેમણે 10 લાખ ડોલરનું ઈનામ જીત્યું છે. જો આ રકમને રૂપિયામાં ફેરવવામાં આવે તો તે 6.13 કરોડ…
વિપક્ષી નેતાઓ તેમની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવશે ત્યારે તેમની પ્રતિબદ્ધતા સાબિત થશેઃ હસીના ઢાકા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે. હસીના સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ સંબંધમાં વાણિજ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી…
કેજરીવાલની ધરપકડ પર જર્મની અને અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરતી ટિપ્પણી કરી વોશિંગ્ટન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસના એક પ્રવક્તાએ કહ્યુ કે તેમને આશા છે કે ભારત તથા કોઈ પણ અન્ય દેશમાં જ્યાં ચૂંટણી થઈ રહી હોય ત્યાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની રક્ષા કરવામાં આવશે અને…
ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો, તે ચાર લેનનો પુલ છે બોલ્ટીમોર અમેરિકન રાજ્ય મેરીલેન્ડ હેઠળ આવતા બાલ્ટીમોર શહેરમાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનર જહાજ ‘ડાલી’ શહેરના પ્રખ્યાત ‘ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ’ સાથે અથડાયું હતું. અથડામણને…
દર્દીઓ બીમાર પડવાની ઘટના બાદ પાંચ પ્રકારની દવાઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી, તપાસ જારી ટોક્યો જાપાનામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેની દવા જ હાર્ટના દર્દીઓ માટે આફત બનીને આવી છે. આ દવા લીધા બાદ બે લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. આ ઘટના બાદ…
ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો ખરાબ કરી નાંખ્યા છે. આટલા સમય બાદ પણ ટ્રુડો આ હત્યામાં ભારતનો હાથ હોવાના પૂરાવા નથી…
તોપના ગોળા માટે જરુરી ટીએનટી, નાઈટ્રોગુઆનિડાઈન મહત્ત્વના મટિરિયલના સપ્લાય માટે તૂર્કી સાથે સોદો કર્યો વોશિંગ્ટન રશિયા અને યુક્રેન યુદ્ધના પડઘા વૈશ્વિક સ્તરે પડી રહ્યા છે.આ યુદ્ધનો ફાયદો હથિયાર બનાવતી કંપનીઓનો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકા જેવો દેશ પણ યુક્રેનને હથિયારો સપ્લાય કરવાના કારણે તોપગોળા અને તેના મટિરિયલ માટે હવે…
ભારત- ચીન લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર સૈન્ય કાર્યવાહી થકી અથવા તો બીજા કોઈ પ્રયાસો થકી ઘૂસણખોરી કરીને આ વિસ્તાર પર દાવો કરવાના એક તરફી પ્રયાસનો યુએસ દ્વારા વિરોધ નવી દિલ્હી પીએમ મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી તો ચીનને ભારે બળતરા ઉપડી હતી. ચીને આ મુલાકાતનો વિરોધ કરીને અરુણાચલ…
ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે, લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ, જે લોકો લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં આમ જનતા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓથી હેરાન પરેશાન છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અલી અમીને લોકોને ભ્રષ્ટાચાર સામે…
આર્થિક પડકારો છતા પણ ચીને પોતાના સંરક્ષણ બજેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 16 ટકાનો જંગી વધારો કર્યો છે વોશિંગ્ટન ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબ્જો જમાવવા માટે ભરપૂર તૈયારીઓ શરુ કરી દીધી છે તેવુ અમેરિકાની નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે. નૌસેનાના ઈન્ડો પેસિફિક કમાન્ડના ઈન્ચાર્જ એડમિરલ જોન અક્ઈલિનોએ અમેરિકાની સંસદને…
પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ, તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે કાબુલ સરહદ પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી સૈન્ય અથડામણો વચ્ચે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોએ પાકિસ્તાનના સેના પ્રમુખને ખુલ્લેઆમ ધમકી આપી છે. અફઘાનિસ્તાનના પંજશીર વિસ્તારના તાલિબાન કમાન્ડર અબ્દુલ…
સેનાના જવાનો પણ જીવતો ગ્રેનેડ જોઈને હેરાન થઈ ગયા કારણકે ગ્રેનેડ 30 વર્ષ જૂનો હતો અને આ ગ્રેનેડ જીવંત હોવાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા ઓટાવા કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં એક મહિલાએ પિતાનુ નિધન બાદ તેમનુ લાકડાનુ બોકસ ખોલતા જ અફરા તફરી મચી ગઈ હતી આ બોક્સમાંથી એવી વસ્તુ નીકળી હતી કે…
સરકારે સ્વીકાર્યુ હતું કે, ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધું છે પણ તેના માટે ઈન્ડિયા આઉટ..અભિયાન જવાબદાર હોવાનો ઈનકાર કર્યો માલે ચીનના રવાડે ચઢીને ભારત વિરોધી વલણ અપનાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂના કારણે માલદીવની જનતા હેરાન થઈ રહી છે. ભારત સામે સતત નફરત ફેલાવી રહેલી મોઈજ્જૂ સરકારના કારણે સંખ્યાબંધ ભારતીય શિક્ષકોએ…
અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય એવા બે શખ્સોને બરતરફ કરાયા હોવાનો સંરક્ષણ મંત્રીનો દાવો ઈસ્લામાબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુધ્ધ જેવા સંજોગો ઉભા થયા છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાની તાલિબાન સરકાર સામે આકરુ વલણ અપનાવી રહી છે. જેના ભાગરુપે પાકિસ્તાને પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને દેશની…
અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા નવી દિલ્હી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે. તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે અને હવે અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ…
હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું, 30 જેટલા લોકો ઘાયલ પણ થયા નેપયેડો ભારતનો પાડોશી દેશ માયાન્માર લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં માયાન્મારના પશ્ચિમી વિસ્તારમાં હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયાના અહેવાલો છે. યુનાઈટેડ નેશન્સ(યુએન)ના વડાએ આ હુમલા…
હું દાઉદને લાંબા સમયથી ઓળખું છું…દુબઈથી, તે મારા માટે સન્માનની વાત છે કે તેની પુત્રીએ મારા પુત્ર સાથે લગ્ન કર્યા છે ઇસ્લામાબાદ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સંબંધો કોઇથી છૂપા નથી. બંને એકબીજાના વેવાઇ છે. હવે વરને કોણ વખાણે તો કહે વરની મા એ…
આ ડોકટરોની પહેલી બેચને 6 થી 12 મહિના સુધી બ્રિટનમાં તાલીમ આપ્યા બાદ તેમને હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવશે લંડન બ્રિટનની આરોગ્ય સેવા નેશનલ હેલ્થ સર્વિસ તરીકે ઓળખાય છે.એક સમયે સૌથી સારામાં સારી લોકસુવિધા તરીકે જાણીતી નેશનલ હેલ્થ સર્વિસ પર અત્યારે ડોકટરો અને નર્સોની અછતનુ સંકટ તોળાઈ રહ્યુ છે. બ્રિટનમાં નેશનલ…
બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રુમેન રાદેવે ભારતીય નૌસેનાને હિંમતભર્યા ઓપરેશન બદલ અભિનંદન આપવાની સાથે સાથે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો નવી દિલ્હી 40 કલાકના ઓપરેશન બાદ સોમાલિયાના ચાંચિયાઓએ હાઈજેક કરેલા વેપારી જહાજ એમ વી રુએનને ભારતીય નૌસેનાએ આઝાદ કરાવ્યુ હતુ અને સાથે સાથે તેના ક્રુ મેમ્બરોને પણ ચાંચિયાઓના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા. …
આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે લાહોર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફનન્ટ જનરલ ફૈઝ હમિદના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં…
ઈઝરાયેલની સેનાએ હમાસના એક ટોચના કમાન્ડરને મારી નાંખવાનો અને બીજા 80 આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો ગાઝા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુધ્ધમાં ઈઝરાયેલે ફરી એક વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી છે. આ વખતે તો હોસ્પિટલ જ હમાસ અને ઈઝરાયેલની સેના વચ્ચે યુધ્ધુ મેદાન બની…
રક્ષા વિશેષજ્ઞોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરવાની શરૂ કરી દીધી ઈસ્લામાબાદ પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે પહેલા કરતા તણાવ વધી ગયો છે. પાકિસ્તાની હુમલા બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા જે પ્રકારની તાખી પ્રતિક્રિયા આપવામાં આવી છે તેનાથી એ આશંકાએ જોર પકડ્યું છે કે…