Category: होम
અમદાવાદના ટીમ ઈન્ડિયાના ફેનને ભારત-ઈંગ્લેન્ડ વન-ડેની ટિકિટ માટે જીસીએના અધિકારીએ ટટળાવ્યો
સમાચાર વિશ્વની વિશેષ મેટરની ફાઈલ

Protected: SVN-File-05-08-2024
There is no excerpt because this is a protected post.

હીરામણિ સ્કૂલ (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ દ્વારા પેપર-બેગ ડે મનાવવામાં આવ્યો
હીરામણિ સ્કૂલ (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ દ્વારા પેપર-બેગ ડે મનાવવામાં આવ્યો

યુએસમાં વડાપ્રધાન મોદીના માનમાં સ્ટેટ ડિનરમાં મુકેશ અને નીતા અંબાણી હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં યુએસ પ્રેસિડેન્ટ દ્વારા વ્હાઈટ હાઉસ ખાતે આયોજિત સ્ટેટ ડિનરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર એન્ડ ચેરપર્સન નીતા અંબાણી પરંપરાગત ભારતીય પરિધાનમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ પ્રસંગ માટે, નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનના ‘સ્વદેશ’માંથી આપણા સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ ગણાતી, ભારતીય કળા…

નરેન્દ્ર મોદી-અમિત શાહની હત્યાની ધમકીથી પોલીસ દોડતી થઈ
જે શખસે ફોન કર્યો હતો એ દારુનો વ્યસની હોવાનું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડવામાં આવશે. પોલીસ તેના પરિવાર સુધી પહોંચી ચૂકી છે નવી દિલ્હીપોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી પોલીસને એક શખસે બે ફોન કોલ…

રેલ દુર્ઘટનાથી ખુબજ વ્યથિત છું, દોષિતોને નહીં છોડાયઃ મોદી
દરેક સ્તરે તપાસની સુચના, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી બાલાસોરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ અહીં હેલિકોપ્ટરની મદદથી આવ્યા હતા. તેઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે અને પીડિતોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ સ્થિતિનું…

ટ્વીટરના યુઝર્સ એઆઈથી બનાવેલા નકલી ફોટોને ઓળખી શકશે
કંપનીએ નવું નોટ ઓન મીડિયા ફીચર રજૂ કર્યું છે, જો કે હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે વોશિંગ્ટનમાઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એઆઈ દ્વારા બનાવેલા નકલી ફોટોને ઓળખી શકશે. આ માટે કંપનીએ નવું નોટ ઓન મીડિયા ફીચર રજૂ કર્યું છે. જો કે હાલમાં…

હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ તમાકુ વિરોધી ચેતવણી બતાવવી પડશે
નવી દિલ્હીકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં ઓટીટી પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં તમાકુ વિરોધી ચેતવણી સંદેશા દર્શાવવાનું ફરજિયાત બનાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય…
