અભિનેત્રી અવનીત કૌરે હોળી પર ખરાબ વ્યવહાર કરનારા છોકરાને ઢિબેડી નાખ્યો
અવનીત કૌરે હોળીની ઘટના શેર કરી ખરાબ વર્તન કરનાર છોકરાને અભિનેત્રીએ યોગ્ય જવાબ આપ્યો નવી દિલ્હી યુવા અને લોકપ્રિય અભિનેત્રી અવનીત કૌરને કોઈ પરિચયની જરૂર નથી. અવનીત ઘણી ફિલ્મો તેમજ ટીવી શોમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગની દ્રષ્ટિએ, તે ઘણા મોટા સ્ટાર્સથી આગળ છે. તે 2014 માં આવેલી ફિલ્મ મર્દાનીમાં રાની મુખર્જી…