खेल

10-14 વર્ષના ટેનિસ ખેલાડીઓને વિના મુલ્યે તાલીમ માટે અમદાવાદમાં પસંદગી પ્રક્રિયા યોજાશે

ઊભરતા ટેનિસ ખેલાડીઓ માટે ઉચ્ચકક્ષાની તાલીમ માટેની તક અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદ, ખાતે તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી પસંદગી પ્રક્રિયા યોજાશે, ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અમદાવાદ અમદાવાદ ખાતે…

અદાણી મેરેથોનને અમદાવાદમાં ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર ફ્લેગ ઓફ કરાવશે

અદાણી મેરેથોનની આઠમી સિઝન 24 નવેમ્બરનાં રોજ યોજાશે અમદાવાદ પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી સિઝનની ઈવેન્ટનો 24 નવેમ્બરે ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર પ્રારંભ કરાવશે. અદાણી…

પાકિસ્તાનને મોટો આંચકો, પીઓકેમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફેરવવા પર આઈસીસીની રોક

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે હજુ પણ વિવાદ પાકિસ્તાને ટ્રોફીને સમગ્ર દેશમાં ફેરવવાની જાહેરાત કરી આઈસીસીએ ટ્રોફીને પીઓકેના ત્રણ શહેરોમાં લઈ જવાનો ઈન્કાર કર્યો નવી દિલ્હી ચેમ્પિયન્સ…

ISF ગેમ્સ- બહેરીન 2024માં ક્વોલિફાય અને ભાગ લેનારી સૌથી નાની વયની ભારતીય અનિકા ટોડી

અમદાવાદ અમદાવાદની રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થીની અનિકા ટોડી, મધ્ય પૂર્વમાં સ્થિત ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (ISF – બહેરીનમાં શોટ પુટ અને જેવલિન થ્રોની ટ્રેક અને ફિલ્ડ/એથ્લેટિક ઇવેન્ટ્સમાં ભાગ લેનારી સૌથી નાની ભારતીય…

મોહમ્મદ શમી ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પરત ફરવા તૈયાર, બંગાળ માટે રણજી મેચ રમશે

શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને તેની ઘાતક બોલિંગથી મેદાન પર ફરી એકવાર બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવા માટે તૈયાર છે રણજી ટ્રોફી 2024 મોહમ્મદ શમીનું પુનરાગમન, એમપી સામે રણજી ટ્રોફીની અથડામણ…

ટેસ્ટ શ્રેણી પહેલા વિરાટ કોહલી-યશસ્વી જયસ્વાલ ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાયા

પર્થ ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાયેલા જોવા મળ્યા હતા ભારતીય ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અખબારોમાં ભારતીય ખેલાડીઓની હિન્દી અને પંજાબીમાં પ્રશંસા કરવામાં આવી હતી મુંબઈ ભારત અને…

ઇન્ડિયન સ્પોર્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સ 2024ઃ સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન અને સ્કોલરશીપમાં એક સીમાચિહ્નરૂપ ઘટના

મુંબઈ નેશનલ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એસોસિએશન (INSMA) અને કેજે સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, મુંબઈની સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી ખાતે 16 ડિસેમ્બર, 2024ના રોજ યોજાનારી ભારતીય રમતગમત પ્રબંધન પરિષદ 2024ની જાહેરાત કરતાં ખુશ…

રાકેશ કહરના આક્રમક 88*, બ્લેક ઈગલ્સ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલમાં ચેમ્પિયન

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનું રોમાંચક મેચ સાથે સમાપન, 25 લાખથી વધુના ઈનામ અપાયા અમદાવાદ મેન ઓફ ધ મેચ રાકેશ કહરના 42 બોલમાં શાનદાર 89* રનની મદદથી બ્લેક ઈગલ્સે લાસ્ટ માઈલ…

વિમલ સોલંકીના ઝંઝાવાતી 86 રન, રેગિંગ બુલ્સ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલમાં પ્લેટ ચેમ્પિયન

અમદાવાદ મેન ઓફ ધ મેચ વિમલ સોલંકીના 52 બોલમાં શાનદાર 86 રનની મદદથી રેગિંગ બુલ્સે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પ્લેટ ફાઈનલમાં પીચ સ્મેશર્સ સામે 14 રને વિજય મેળવ્યો હતો. રેગિંગ…

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલમાં ફાયર ક્લોટ્સ અને બ્લેક ઈગલનો વિજય

અમદાવાદ મેન ઓફ ધ મેચ હેમંગ પટેલ (39 બોલમાં અણનમ 76) અને ધ્રુશંત સોની (27 રનમાં 4 વિકેટ)ની મદદથી ફાયર ક્લોટ્સ અને બ્લેક ઈગલની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પાંચમા…

જેમ્સ એન્ડરસન સહિત આ 5 મજબૂત વિદેશી ખેલાડીઓ ક્યારેય IPLમાં રમ્યા નથી

રીઝા હેન્ડ્રીક્સ એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે દક્ષિણ આફ્રિકા માટે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જો કે તે પણ આઈપીએલમાં રમી શક્યો નથી હવે જોવાનું એ છે કે તે…

માછીમારી દરમિયાન મહાન ક્રિકેટરને જીવલેણ અકસ્માત, મગરો વચ્ચે નદીમાં પડતાં ખરાબ હાલત

ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર ઈયાન બોથમ સાથે એક મોટી ઘટના બની એક મિત્ર સાથે માછીમારી કરતી વખતે તે મગરથી ભરેલી નદીમાં પડી ગયો ડરના કારણે તેણે હોશ ગુમાવી દીધા, પરંતુ…

રુચિત આહિરના ઝંઝાવાતી 69*ની મદદથી ફાયર ક્લોટ્સે રેગિંગ બુલ્સને આઠ વિકેટે રગદોડી નાખ્યું

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ચોથા દિવસે સ્પર્ધાની સૌથી મોટા સ્કોર સાથે રોમાંચક મેચ અમદાવાદ મેન ઓફ ધ મેચ ઋતુરાજ ક્ષત્રિય (18 રનમાં 3 વિકેટ) અને રુચિત આહિર (29 બોલમાં અણનમ…

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની લિગ મેચમાં બ્લેક ઈગલનો ટેકી બ્લાસ્ટર્સ સામે 15 રને રોમાંચક વિજય

અમદાવાદ મેન ઓફ ધ મેચ પ્રેમ ઠાકોર (52 બોલમાં અણનમ 50 રન) અને અલસાઝ ખાન (57 બોલમાં 71 રન)ની મદદથી ફાયર ક્લોટ્સ અને બ્લેક ઈગલની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની…

૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ, સંસ્કાર ધામ, ગોધાવી ખાતે રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા

૧૦ નવેમ્બર સુધી યોજાનારી ફેન્સિંગ સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના ૧૦૦૦થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો લેશે ભાગસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે…

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની બીજા દિવસની બે મેચમાં સિક્સર્સનો વરસાદ, 27 સિક્સર્સ

અમદાવાદ મેન ઓફ ધ મેચ હર્ષ ઠક્કર (4 વિકેટ) અને દિવ્યેશ પટેલ (3 વિકેટ અને 1 કેચ)ની મદદથી ફાયર ક્લોટ્સ અને રેગિંગ બ્લૂસની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની બીજા દિવસની…

અમદાવાદમાં લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ, બ્લેક ઈગલનો રેગિંગ બુલ્સ સામે નવ વિકેટે, પીચ સ્મેસર્સનો સ્પોર્ટન વોરિયર્સ સામે 58 રને આસાન વિજય

અમદાવાદ મેન ઓફ ધ મેચ સ્મિત એસ. પટેલ (89) અને સનપ્રિત બગ્ગા (54)ની શાનદાર બેટિંગના જોરે તેમની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પ્રથમ દિવસની બે મેચમાં આસાન વિજય મેળવ્યો હતો.…

અમદાવાદના આંગણે અનોખો ક્રિકેટ કાર્નિવલ, રાજ્યભરના ઊભરતા ખેલાડીઓ વચ્ચે ટક્કર

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર 5થી 12 નવેમ્બરે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલ લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને જસ્ટ કોર્સેકા દ્વારા યુવા ક્રિકેટર્સ માટે પ્રતિભા દર્શાવવાની તક અમદાવાદ અમદાવાદના નવરંગપુરા ખાતેના…

હરમીતે કરાકસ ડબલ્યુટીટી ફીડર ટીટી મીટમાં ડબલ ગોલ્ડ જીત્યો

પુરુષોનો તાજ કબજે કર્યો, પત્ની કૃતત્વિકા સાથે ટીમ બનાવીને ઘરેલુ મિશ્રિત ડબલ્સ ટાઇટલ મેળવ્યું ગાંધીધામ સુરતના પેડલર હરમીત દેસાઈ અને તેના પરિવાર માટે આ દિવાળીની ખાસ ઉજવણી કરતા 31 વર્ષીય…

U19 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: ભારતે ચાર સુવર્ણ, આઠ સિલ્વર મેડલ જીત્યા, મહિલા ઈવેન્ટ્સમાં રનર્સ અપ

19માંથી 17 ભારતીય બોક્સર અમેરિકાના કોલોરાડોથી ઘરેલુ મેડલ લાવ્યા છે નવી દિલ્હી ભારતીય બોક્સિંગ ટીમે કોલોરાડોમાં, યુએસએમાં યોજાયેલી U19 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ચાર સુવર્ણ, આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલની…