મેજર લીગ અંડર 13 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બીજી મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ  

Spread the love

ભાવનગર

ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર મેજર લીગ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બીજી મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ થઈ હતી.  મેચમાં  ગુજરાતની કેપ્ટન સંજના મેનીયા એ 1 ગોલ તથા છત્તીશગઢની કેપ્ટન રામસીલા ઉસેન્દી દ્વારા 1 ગોલ કરાયો હતો..    

બીજી એક મેચમાં મહારાષ્ટ્રની  ટીમે ઓડીસાની ટીમને 5-1 થી હાર આપી હતી.  

ગુજરાતની ત્રીજી  મેચ તારીખ 1.2.26 ના રોજ ઝારખંડ ની  ટીમ સામે છે.  

ગ્રુપ માંથી  ટોપ 2 ટીમો ફાઇનલ લીગ માટે ક્વોલિફાઇ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *