ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, બીચ સોકર માં ગુજરાતનો   ફાઇનલ મા પ્રવેશ

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ દીવ, ઘોઘલા માં પર બીચ સોકરમાં ફર્સ્ટ સેમી ફાઇનલ  ગુજરાતનો મુકાબલો મધ્ય પ્રદેશ સાથે થયો હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, ભૂમિશા દ્રવિડ દ્વારા 2, મિસબાબાનું સિંધી અને સોમ્યા ગોહિલ  દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રેદેશની  ઉમા ઉયકી દ્વારા 2,  સયુક્તા અને રિંકી ઠાકુર  દ્વારા 1-1 ગોલ  કરવામાં…

ગુજરાત સુપર લીગ -2માં  વડોદરા વોરિયર્સ ચેમ્પિયન

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 6માં વડોદરા વોરિયર્સ અમદાવાદ એવેન્જર્સને પેનલ્ટી શૂટઆઉટથી હરાવીને ચેમ્પિયન બની હતી. સ્પર્ધામાં ફ્રેંચાઇસ દ્વારા 6 ટીમો હતી. 1 મેથી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ  અમદાવાદ એવેંન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં બંને ટીમો શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. હાફ ટાઇમ સુધી બંને…

શૈક્ષણિક પરિવર્તનમાં ગુજરાત પથદર્શક બનીને ઉભર્યું છે: જયંત ચૌધરી

કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ, આ સેન્ટર 40 અભ્યાસક્રમો ઓફર કરશે સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે ગાંધીનગર માનનીય કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ…

ઓમ પ્રકાશ ચૌહાણ અને તેમની ટીમે ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 પ્રો-એમ ઇવેન્ટ જીતી

અમદાવાદ મહુ સ્થિત વ્યાવસાયિક ઓમ પ્રકાશ ચૌહાણ અને તેમની ટીમે ગ્લેડ વન દ્વારા ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 રજૂ કરતી પ્રો-એમ ઇવેન્ટ જીતી. ઓમ પ્રકાશ ચૌહાણની ટીમમાં એમેચ્યોર મનોજ અગ્રવાલ, રાજીવ ટોપનો અને અમિતાભ ટીઓટિયાનો સમાવેશ થાય છે અને તેમણે 23નો સ્કોર નોંધાવ્યો છે. પુણે સ્થિત વ્યાવસાયિક ઉદયન અને તેમની ટીમમાં એમેચ્યોર તમનજોત સંધુ, લોકેન્દ્ર…

નેશનલ ગેમ્સમાં હરિયાણાને હરાવીને ગુજરાત ફાઈનલમાં

દહેરાદૂન ગુજરાત અને ગોવા પછી સતત ત્રીજી નેશનલ ગેમ્સમાં ગુજરાતે હરિયાણાને ૨-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઝીલ દેસાઈએ અંજલી રાઠીને 6-1, 3-6, 7-6 (7-1)થી પરાજય આપ્યો હતો. વૈદેહી ચૌધરીએ અદિતિ રાવતને 6-1, 6-2થી હાર આપી. મહિલા ટીમ સિંગલ્સ સેમિફાઈનલમાં ઝીલે ત્રીજા સેટમાં 5-1થી પાછળ રહ્યા બાદ જોરદાર દેખાવ કરતા ગુજરાત માટે ગૌરવ મેળવ્યું હતું.