ભારત નવા પ્રકારના સાયબર યુદ્ધની મદદ લઈ રહેલા પ્રતિસ્પર્ધીઓથી તેની રાષ્ટ્રીય સુરક્ષા સામે વધતા જોખમનો સામનો કરી રહ્યું છેઃ પ્રહરનો રિપોર્ટ
વર્ષ 2033 સુધીમાં ભારત પરના સાયબર હુમલા વધીને વર્ષે 1 ટ્રિલિયન જેટલા થવાનો અંદાજ છે, દેશ જ્યારે 100 વર્ષનો થશે ત્યારે તે 2047 સુધીમાં વધીને 17 ટ્રિલિયન સુધી પહોંચશે નવી દિલ્હી વૈશ્વિક તાકાત તરીકે ભારતના ઉદય સામેદેશની અંદરના અને સીમાઓથી પારના પ્રતિસ્પર્ધીઓ તરફથી સ્થિર અને પદ્ધતિસરના સંકલિત પ્રયાસોથી જોખમ ઊભું થઈ રહ્યું છે. બિન-નફાકારી સંસ્થા…