દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ અંડર-14 મલ્ટી ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં
અમદાવાદ રિશિત શ્રીવાસ્તવની શાનદાર સદી અને કનીશ આહિરની મેચમાં કુલ 14 વિકેટની મદદથી દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે અંડર-14 મલ્ટી ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં માધવ એજ્યુકેશન કેમ્પસને ઈનિંગ્સ અને 117 રને આસાનીથી હરાવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. માધવ એજ્યુકેશન કેમ્પસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 71 રન બનાવ્યા જેના જવાબમાં…
