મુંબઈ
ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે ચાલી રહેલી બિલિયર્ડ્સ અને સ્નૂકર માટેની સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં સિનિયર સ્નૂકરના ત્રીજા રાઉન્ડમાં આગળ વધવા માટે ધવલ ઠક્કરે અભિરામ શ્રીકાંત સામે 2-0 સામે વિજય મેળવ્યો હતો, જ્યારે રવિ મિસ્ત્રીએ તેના પ્રતિસ્પર્ધી અબ્દુલરહેમાનને 2-0થી વિજય મેળવ્યો હતો.

આજનું પરિણામ
સિનિયર સ્નૂકર
મુઆવિયા ઠાકોર:02 જીત્યા વિરૂદ્ધ પવન ભરવાડ: 00
ભૌમિક પંચાલ: 02 જીત્યા વિરૂદ્ધ નિશાંત રાચ્છ: 00
મોઇન સૈયદ: 02 જીત્યા વિરૂદ્ધ નિકુંજ રાખોલીયા: 01
ક્રુપેન પરીખ: 02 જીત્યા વિરૂદ્ધ હેત યાદવ: 01
મુઆવિયા ઠાકોર:02 જીત્યા વિરૂદ્ધ ભૌમિક પંચાલ: 01
હની શાહ: 02 જીત્યા વિરૂદ્ધ સઈદ નવશેરવાલા: 01
નિશિત પટેલ: 02 જીત્યા વિરૂદ્ધ રાજવીર સોંધવાર: 00
મોહસીન અચ્છાવા: 02 જીત્યા વિરૂદ્ધ રાજ મિસ્ત્રી : 01
રવિ મિસ્ત્રી: 02 જીત્યા વિરૂદ્ધ અબ્દુલ રહેમાન: 00
કુશ ઉપાધ્યાય: 02 જીત્યા વિરૂદ્ધ આદિત્ય પંચાલ: 01
પુરવ પંચાલ: 02 જીત્યા વિરૂદ્ધ નીરવ સોની: 00
ધવલ ઠક્કર: 02 જીત્યા વિરૂદ્ધ અભિરામ શ્રીકાંત: 00
નિલેશ ચૌહાણ: 02 જીત્યા વિરૂદ્ધ નકુલ પટેલ: 00
અકીલ રાજાણી: 02 જીત્યા વિરૂદ્ધ પૂર્વાંગ પટેલ: 00
