મેજર લીગ અંડર 13 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બીજી મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ  

ભાવનગર ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર મેજર લીગ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બીજી મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ થઈ હતી.  મેચમાં  ગુજરાતની કેપ્ટન સંજના મેનીયા એ 1 ગોલ તથા છત્તીશગઢની કેપ્ટન રામસીલા ઉસેન્દી દ્વારા 1 ગોલ કરાયો હતો..     બીજી એક મેચમાં મહારાષ્ટ્રની  ટીમે ઓડીસાની ટીમને 5-1…

અંડર-13 ગર્લ્સ અસ્મિતા ફૂટબોલ ટૂર્નામેન્ટનો 28 જાન્યુઆરીથી ભાવનગરમાં પ્રારંભ

દેશના ચાર રાજ્યોમાં સ્પર્ધાનું આયોજન, ગુજરાતની ટીમ જાહેર અમદાવાદ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન (AIFF), સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા  અને ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્ષ એન્ડ સ્પોર્ટ્સ  દ્વારા ભારતના  જુદા જુદા 4 રાજ્યો- પંજાબ, બેંગલોર, નાગાલેંડ અને ગુજરાતમાં મેજર લીગ ફૂટબોલ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટનું આયોજન થશે. ગુજરાતમાં ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13ની પસંદગી ચેમ્પિયનશિપ-2024

અમદાવાદ રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.12.2024 અને 8.12.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 7.12.2024 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 150 થી વધુ ખેલાડીઓ ભાગ લે એવી અપેક્ષા છે….