બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટમાં સુરત, નવસારી અને રાજકોટની ટીમનો વિજય

Spread the love

સુરત

બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજ રોજ રમાયેલી મેન્સની  મેચ માં સુરતની ટીમે  જુનાગઢની ટીમને 7-5 થી, નવસારીની ટીમે  પંચમહાલની ટીમને 5-3થી, રાજકોટની ટીમે બનાસકાંઠાની ટીમને 7-1થી, ડાંગની ટીમે ભાવનગરની ટીમને 11-7 થી અને કચ્છની ટીમે સાબરકાંઠાની ટીમને 9-3થી પરાજય આપ્યો હતો.

વિમેન્સની મેચમાં વલસાડની ટીમે નવસારીની ટીમ ને 5-2થી, સુરતની ટીમે ગાંધીનગરની ટીમને 3-2થી, જામનગરની ટીમે  બનાસકાંઠાની ટીમને 4-1 થી હાર આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *