બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટમાં સુરત, નવસારી અને રાજકોટની ટીમનો વિજય

સુરત બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજ રોજ રમાયેલી મેન્સની  મેચ માં સુરતની ટીમે  જુનાગઢની ટીમને 7-5 થી, નવસારીની ટીમે  પંચમહાલની ટીમને 5-3થી, રાજકોટની ટીમે બનાસકાંઠાની ટીમને 7-1થી, ડાંગની ટીમે ભાવનગરની ટીમને 11-7 થી અને કચ્છની ટીમે સાબરકાંઠાની ટીમને 9-3થી પરાજય આપ્યો હતો. વિમેન્સની મેચમાં વલસાડની ટીમે નવસારીની ટીમ ને 5-2થી, સુરતની ટીમે ગાંધીનગરની ટીમને 3-2થી,…

સુરતના બે ખેલાડીઓ જીત જૈન અને વિવાન વિશાલ શાહ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા

સુરતગુજરાતના જીત જૈને શાચોવી ફેસ્ટિવલ Ceské Budejovice IMમાં તેમનો બીજો IM-નોર્મ મેળવ્યો. એફએમ જીત જૈને 6.5/9 સ્કોર કર્યો, આ રાઉન્ડ-રોબિન ટૂર્નામેન્ટમાં તેમના IM-નોર્મને સુરક્ષિત કરવા માટે 2473 પર પ્રદર્શન કર્યું. તે આ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો અને તેણે તેનું ELO રેટિંગ 59.8 પોઈન્ટ વધાર્યું. જીત હવે અંતિમ IM-નોર્મ છે અને ભારતના આગામી આંતરરાષ્ટ્રીય માસ્ટર બનવાથી…