
આજરોજ ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળહીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સાંસદ-રાજ્યસભા શ્રીનરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ.ભગવત અમીન, સ્કૂલના આયાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વિવિધ યોગ કર્યા હતા.
