હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી

Spread the love

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આજ રોજ ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હીરામણિ શાળા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસ નિમિત્તે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન ,ઉપ પ્રમુખ નીતાબેન અમીન,  મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન,સંસ્થાનાં CEO ભગવત અમીન બન્ને માધ્યમનાં આચાર્યા ભારતી મિશ્રા અને નીતા શર્મા, બન્ને માધ્યમનાં કૉ.ઓર્ડીનેટર ભરત પટેલ અને ભાગ્યેશ જોષી એ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Total Visiters :304 Total: 1498269

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *