નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તી યોજાશે

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તી યોજાશે. નરહરિ અમીન (પ્રમુખ – જનસહાયક ટ્રસ્ટ અને સાંસદ રાજ્યસભા) તથા રાજકુમાર ગુપ્તા (પ્રમુખ – ગુજરાત લોકસેવા ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે તા.17-09-2025, બુધવાર ના રોજ સવારે 9.00 થી સાંજે 5.00 વાગ્યા દરમ્યાન નીચે મુજબની સેવાકીય પ્રવૃત્તીઓ યોજાશે. સદરહુ કાર્યક્રમ અંતર્ગત CBC, S.Creatine, Random Blood…

હીરામણિ આરોગ્યધામ, અડાલજમાં, “Yoga  For  One  Earth  One  Health “ની થીમ પર વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઈ

આકાર્યક્રમમાંઅન્નપૂર્ણાકુમારછાત્રાલયઅનેહીરામણિઆરોગ્યધામનાસ્ટાફમળીસવારે૬.૩૦થી૭.૩૦દરિમયાનજુદાજુદાઆયોગઅનેપ્રાણાયામકરવામાંઆવ્યા હતાં. જનસહાયકટ્રસ્ટસંચાલિતહીરામણિઆરોગ્યધામખાતેઉપલબ્ધવિવિધનેચરોપથીસારવારમાટેનાડોક્ટરશ્રીનીતીશકુમાવતઅનેયોગાઇન્સ્ટ્રક્ટરશ્રીજાહ્નવીશાહદ્વારાતમામનેતાડાસન, વૃક્ષાસન, ભદ્રાસન, વજ્રાસન, પદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ઈસ્ત્રાસન, અર્ધઉસ્ત્રાસન, ઉત્તનમંડુકાસન, વક્રાસન, મકરાણા, શલભાસન, ભુજંગાસન, સેતુબંધાસન, ઉત્તાનપાદસન, પ્રાણાયામ, અનુલોમવિલોમવગેરેકરાવવામાં આવ્યા હતાં. આપ્રસંગેજનસહાયકટ્રસ્ટનાપ્રમુખઅનેસાંસદ-રાજ્યસભાશ્રીનરહરિઅમીનતથામેનિજિંગટ્રસ્ટીડો.  વરુણઅમીનઉપસ્થિતિરહ્યા હતાં.