‘ઈન્ડિયા 1947 વર્સેસ ઈન્ડિયા 2047’ વિષય પર રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધા; વિજેતાઓને મળશે રોકડ ઇનામ અને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહ નિહાળવાની તક

રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે અનોખી સ્પર્ધાનું આયોજન; ભાગ લેવા માટે હવે ગણતરીના દિવસો બાકી નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા ‘India 1947 vs India 2047’ વિષય પર રાષ્ટ્રીય સ્તરની પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના સર્જનાત્મક યુવાઓ અને ચિત્રકળા પ્રેમીઓને ભારતના ભૂતકાળથી લઈને…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા HEALTH IS WEALTH ની થીમ પર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઅને વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હીરામણિ આરોગ્યધામ, અડાલજમાં, “Yoga  For  One  Earth  One  Health “ની થીમ પર વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઈ

આકાર્યક્રમમાંઅન્નપૂર્ણાકુમારછાત્રાલયઅનેહીરામણિઆરોગ્યધામનાસ્ટાફમળીસવારે૬.૩૦થી૭.૩૦દરિમયાનજુદાજુદાઆયોગઅનેપ્રાણાયામકરવામાંઆવ્યા હતાં. જનસહાયકટ્રસ્ટસંચાલિતહીરામણિઆરોગ્યધામખાતેઉપલબ્ધવિવિધનેચરોપથીસારવારમાટેનાડોક્ટરશ્રીનીતીશકુમાવતઅનેયોગાઇન્સ્ટ્રક્ટરશ્રીજાહ્નવીશાહદ્વારાતમામનેતાડાસન, વૃક્ષાસન, ભદ્રાસન, વજ્રાસન, પદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ઈસ્ત્રાસન, અર્ધઉસ્ત્રાસન, ઉત્તનમંડુકાસન, વક્રાસન, મકરાણા, શલભાસન, ભુજંગાસન, સેતુબંધાસન, ઉત્તાનપાદસન, પ્રાણાયામ, અનુલોમવિલોમવગેરેકરાવવામાં આવ્યા હતાં. આપ્રસંગેજનસહાયકટ્રસ્ટનાપ્રમુખઅનેસાંસદ-રાજ્યસભાશ્રીનરહરિઅમીનતથામેનિજિંગટ્રસ્ટીડો.  વરુણઅમીનઉપસ્થિતિરહ્યા હતાં.