નરહરિ અમીનના હસ્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના

Spread the love

અમદાવાદ

શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે નરહરિ અમીનના હસ્તે (હીરામણિ સંસ્થાના પ્રમુખ, સાંસદ-રાજ્યસભા – ગુજરાત)  હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (ઘરડાઘર) કેમ્પસમાં આવેલ દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *