અમદાવાદ
ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ 2025-26 જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-11 બોયઝ માં હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.5 ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે. કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે, જેના કોચ પ્રવિણ જાદવ છે.
આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, આચાર્યાશ્રીપિનાક્ષીબેન વડોદરિયાએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતાં.
