હીરામણિ પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું 

Spread the love

અમદાવાદ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વાર્ષિક રમતોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિશાળ મેદાનમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર અને રીલે દોડ યોજાઈ હતી. કોથળા દોડ,સંગીત-ખુરશી, લીંબુ-ચમચી,ત્રિપદી દોડ લાંબી કુદ, ગોળાફેક, જેવી વ્યક્તિગત સ્પર્ધાઓ, કબડી ,ખો-ખો, રસ્સાખેંચ  જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી ,તથા ચેસ કેરમ જેવી ઇન્ડોર ગેમનું આયોજન પણ આ રમતોત્સવમાં કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *