હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 27 અને 28 નવેમ્બરે શાળાના વિશાળ મેદાનમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં વિવિધ રમતો જેવી કે 100 મીટર, 200 મીટર, 400 મીટર તથા રિલે-રેસનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે ઉંચી કૂદ, લાંબી કૂદ, કોથળા દોડ, કબડ્ડી, ખો-ખો, ગોળા ફેંક, ચક્ર ફેંક, વૉલીબોલ, રસ્સા-ખેંચ જેવી સ્પર્ધાનું આયોજન થયું….

હીરામણિ પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું 

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વાર્ષિક રમતોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિશાળ મેદાનમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર અને રીલે દોડ યોજાઈ હતી. કોથળા દોડ,સંગીત-ખુરશી, લીંબુ-ચમચી,ત્રિપદી દોડ લાંબી કુદ, ગોળાફેક, જેવી વ્યક્તિગત સ્પર્ધાઓ, કબડી ,ખો-ખો, રસ્સાખેંચ  જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી ,તથા ચેસ કેરમ જેવી ઇન્ડોર ગેમનું આયોજન પણ આ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા માં  વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ હીરામણિ શાળા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિભાગ માં વાર્ષિક રમતોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિશાળ મેદાનમાં તારીખ 25 નવેમ્બર,2025 એ 100 મીટર, 200 મીટર, 400 મીટર અને રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું .સાથે કોથળા દોડ, ત્રિપદી દોડ, લાંબી કુદ , ઊંચી કુદ ,ગોળાફેંક, ચક્ર ફેક જેવી વ્યક્તિગત સ્પર્ધાઓ, કબડી ,ખો-ખો, વોલીબોલ,…