વરસાદનું વિઘ્નઃ રોમાંચક મેચમાં મુંબઈ સામે ગુજરાતનો ત્રણ વિકેટે વિજય
આઇપીએલમાં મુંબઈના 155 રનના સ્કોર બાદ ગુજરાતના 6/147, ડકવર્થ-લૂઇસ સિસ્ટમથી ગુજરાતનો ત્રણ વિકેટે વિજય મુંબઈઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી અત્યંત રોમાંચક બનેલી મેચમાં અંતે મુંબઈ ઇન્ડિયન્સનો ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે ત્રણ વિકેટથી પરાજય થયો હતો.ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ…
