અંડર-20 નેશનલ ફૂટબોલમાં ગુજરાતનો આંદામાન-નિકોબાર સામે 7-0થી ભવ્ય વિજય

Spread the love

અમદાવાદ

નારાયણપુર, છત્તિસગઢ  ખાતે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર 20   નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ માં લીગની ત્રીજી મેચમાં ગુજરાતે  આંદામાન અને નિકોબાર પર  7-0 થી વિજય મેળવ્યો હતો.

ભારતની 36 ટીમો વચ્ચે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર 20   નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ માં લીગના ત્રીજી મેચ માં ગુજરાતે  આંદામાન અને નિકોબાર પર  7-0 થી એકતરફી વિજય મેળવ્યો.

મેચની શરૂઆતથીજ  ગુજરાતે મેચ પર પ્રભુત્વ મેળવ્યું હતું. 27 મી મિનિટે પ્રથમ ગોલ થયો હતો અને હાફ ટાઇમ સુધી સ્કોર 1-0 હતો. હાફ ટાઇમ પછી ગુજરાતે 5 ગોલ કર્યા અને 7-0થી વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *