on all music

‘રાજાધિરાજઃ પ્રેમ. જીવન. લીલા.’: મેગા-મ્યુઝિકલના સચિન-જીગરે કમ્પોઝ કરેલા અને મંત્રમુગ્ધ કરી દેતા ગીતો, તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલિઝ

· જાણીતા ગીતકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશીએ તમામ ગીતોની કરેલી રચના · સંગીતકાર બેલડી સચિન-જીગરે આ મેગા-મ્યુઝિકલ માટે 20 ઓરિજીનલ અને મનમોહક ધૂનની કરેલી રચના મુંબઈ ‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.”…