સશક્ત પ્રયાસો માટે આનંદદાયક ક્ષણ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની એફપીઓએ પરિવર્તનશીલ પરિણામો માટે સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ જીત્યો
• રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ ગાઇડન્સ, લિન્કેજિસ અને ટ્રેનિંગ મેળવનાર સમી વિસ્તાર એફપીસીએ મંગળવારે સીઆઇઆઇની ઇવેન્ટમાં પુરસ્કારો જીત્યા ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ 2024માં એવોર્ડ જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર એફપીઓને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ…
