શેરના એક લાખનો આંક પાર કરનારી એમઆરએફ દેશની પ્રથમ કંપની
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એમઆરએફ પ્રતિ શેર 1,00,300 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો મુંબઈટાયર અને રબર પ્રોડક્ટ બનાવતી કંપની એમઆરએફ લિમિટેડના શેરના ભાવમાં આજે 1 ટકાથી પણ વધુનો વધારો થયો છે.…
Kuchh Hatke Kuchh Samajhke
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એમઆરએફ પ્રતિ શેર 1,00,300 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો મુંબઈટાયર અને રબર પ્રોડક્ટ બનાવતી કંપની એમઆરએફ લિમિટેડના શેરના ભાવમાં આજે 1 ટકાથી પણ વધુનો વધારો થયો છે.…
દેશમાં છૂટક ફુગાવો દર વાર્ષિક આધારે 25 મહિનાના નીચલા સ્તરે 4.25 ટકા પર આવી ગયો નવી દિલ્હીજૂન મહિનામાં કેન્દ્ર સરકાર માટે 3 સુખદ સમાચાર આવ્યા છે. ત્રણેય સમાચાર એ વાતને…
એશિયન પેઇન્ટ્સ, ટાઇટન અને આઇટીસી જેવા શેર સેન્સેક્સ પર મહત્તમ ઉછાળા સાથે બંધ થયા મુંબઈવૈશ્વિક બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે મંગળવારે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ફરી…
ક્રુડ ઓઈલ પાકિસ્તાન પહોંચ્યા બાદ વડાપ્રધાન શહબાજ શરીફ ખુશ ખુશ થઈ ગયા છે, તો બીજી તરફ આ બાબતને પીટીઆઈના સમર્થકો ઈમરાન ખાનની સિદ્ધી ગણાવી રહ્યા છે ઈસ્લામાબાદમોટી આશાઓ સાથે પાકિસ્તાને…
ચીન અને વિયેતનામ ભારત બાદ બીજા અને ત્રીજા ક્રમે, બાંગ્લાદેશ આ યાદીમાં છઠ્ઠા ક્રમે નવી દિલ્હીસૌથી ઓછો ઉત્પાદન ખર્ચ (મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ) ધરાવતા દેશોની યાદીમાં ભારત દુનિયામાં ટોચના ક્રમે પહોંચી…
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, પીએસયુ બેન્ક, મેટલ એન્ડ ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટમાં 0.5-1 ટકાનો ઉછાળો, કેપિટલ ગુડ્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો મુંબઈસ્થાનિક શેરબજાર સોમવારે તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ…
સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ 5 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે, હવે કંપની તેની સબ્સ્ક્રિપ્શન સેવાને વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા પ્રમોટ કરવા માગે છે વોશિંગ્ટનએલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક…
કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું મુંબઈ, 09 જૂન, 2023 – એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર તેની ચોથી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ.…
મુંબઈ, 08 જૂન, 2023 – દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાયનાન્સ લિમિટેડે (એલટીએફ) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે…
બાયજુની સેલ્સ અને માર્કેટિંગ ટીમને કંપનીના આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન થશે, છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં તેની વેલ્યૂ 22 બિલિયન ડૉલર હતીમુંબઈએડટેકની બાયજુસ ટૂંક સમયમાં ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય લઈ…
કેપિટલ ગુડ્સ સેક્ટરમાં એક ટકાનો ઉછાળો, એફએમસીજી, આઈટી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસમાં 0.5-0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યોમુંબઈભારતીય શેરબજાર શુક્રવારે સતત બીજા સત્રમાં તેજી સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ…
જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું, વૈશ્વિક વિકાસ દર 2023માં ઘટીને 2.1 ટકા થઈ જશે, જે 2022માં 3.1 ટકા હતો વોશિંગ્ટનવર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે…
તમામ સેક્ટર લીલા નિશાન સાથે બંધ થયા, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઇલ એન્ડ એફએમસીજી, પાવર, રિયલ એસ્ટેટમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો મુંબઈઆરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી મીટિંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી…
તુવર દાળની એમએસપીમાં 400 રુપિયા પ્રતિ કલિંટલ, અડદની દાળમાં પ્રતિ ક્વિંટલ 350 રુપિયાનો વધારો, ખેડૂતોને હવે વર્ષે 6000ને બદલે 10000 રૂપિયા મળશે નવી દિલ્હી કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને…
મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. આગામી કેટલાક…
• બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ હવે નીચેના સાત ફંડ્સ લોન્ચ કરી શકે છે: લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ…
એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું નવી દિલ્હી સર્વોનાબ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક…
ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટર એક-એક ટકાના ઉછાળા સાથે બંધ થયા છે, આ સાથે જ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.5 ટકા ઘટીને બંધ રહ્યો મુંબઈ મંગળવારે સ્થાનિક શેરબજારો મામૂલી વધારા સાથે…
પૂણે ભારતના અગ્રણી અને સૌથી વધુ વૈવિધ્યસભર નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે આજે પુણેમાં રૂ. 5000 કરોડનો પ્રોજેક્ટ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર…
અગાઉ ઓપેક પ્લસના સભ્ય દેશો દ્વારા બે વખત ઉત્પાદનમાં કાપ મુકવામાં આવ્યો, જો કે આનાથી તેલની ઘટતી કિંમતો પર અંકુશ ન આવી શકતા એક તરફી પગલું દોહાસાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ…