badminton-asia-championship-india-beat-japan-by-3-2-first-time-enter-in-final

જાપાનને હરાવીને ભારતીય મહિલા જોડી એશિયન બેડમિન્ટનની ફાઈનલમાં

સેમિફાઇનલ મેચમાં ભારતની 17 વર્ષીય ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ જાપાની જોડીને 3-2થી હરાવી નવી દિલ્હી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતની દીકરીઓએ એ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ…