icc-latest-test-ranking-2024-ashwin-number-1-bowler-india-dominates-icc-rankings

વર્લ્ડ ટેસ્ટ બોલર રેન્કિંગમાં અશ્વિને બુમરાહનું નંબર-1 સ્થાન છીનવ્યું

બેટર રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા નંબર પર પહોંચી ગયો, યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો દુબઈ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી…