ind-vs-eng-yashasvi-jaiswal-end-hope-of-these-openers-who-want-to-comeback-in-indian-team

યશસ્વી જયસ્વાલની બેવડી સદીએ અનેક ક્રિકેટર્સની ટીમની આશા પર પાણી ફેરવી નાખ્યું

પેટાઃ પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને અભિમન્યુ ઇશ્વરનનો ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ હવે વધુ મુશ્કેલ બન્યો રાજકોટ રાજકોટના મેદાન પર ભારતીય ટીમે ફરી એક વખત બતાવ્યું…