kashvi-gautam-becomes-the-most-expensive-uncapped-player-in-wpl-auction-2024

ગુજરાત જાયન્ટસે અનકેપ્ડ કાશવી ગૌતમને બે કરોડમાં ખરીદી

કાશવી ડબલ્યુપીએલ ઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ મુંબઈવર્ષ 2023માં બીસીસીઆઈ દ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે…