motnath-lake-lake-view-finally-sealed-after-harani-lake-boat-accident-by-vadodara-corporation

હરણી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશને હરણી મોટનાથ તળાવ લેક વ્યુ સીલ કર્યું

સ્થળ પર કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી જાહેર નોટિસ લગાડવામાં આવી, કોઠીયા પ્રોજેક્ટના 18 ભાગીદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી વડોદરા હરણી મોટનાથ તળાવમાં ગઈકાલે કુલ 17 બાળક-શિક્ષકના મોત…