new-helpline-number-will-be-declared-for-complaint-against-police-in-gujarat

રાજ્યમાં હવે પોલીસ સામે ફરિયાદ માટે નવો નંબર જાહેર થશે

એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપીને કહ્યું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે ગાંધીનગરગુજરાતમાં…