ruturaj-gaikwad-replaces-mahendra-singh-dhoni-as-the-captain-of-the-team

ચેન્નાઈ સુપર કિંગ્સનું ધોનીના સ્થાને ઋતુરાજ ગાયકવાડ નેતૃત્વ કરશે

ઋતુરાજ ગાયકવાડ સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે ચેન્નાઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક…