stock-market-closing-10th-august-2023-sensex-down-more-than-300-points

સેન્સેક્સમાં 308 અને નિફ્ટીમાં 89 પોઈન્ટનો કડાકો નોંધાયો

ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા મુંબઈઆજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો…