stock-market-closing-4th-august-2023-sensex-up-to-240-point-and-nifty-also-up-to-93-points-at-today

સેન્સેક્સમાં 241 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો વધારો નોંધાયો

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે અને નિફ્ટીના 50 શેરોમાંથી 31 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા…