sukhdev-singh-gogamedi-case-nia-raid-in-rajasthan-and-haryana-31-places

ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા-રાજસ્થાનમાં 31 સ્થળે એનઆઈએના દરોડા

હત્યાકાંડમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરનો હાથ હોવાની આશંકાના પગલે એનઆઈએને જવાબદારી સોંપાઈ છે નવી દિલ્હીકરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં એનઆઈએએ હરિયાણા અને રાજસ્થાનમાં 31 ઠેકાણે પર દરોડા પાડ્યા છે.…