bullish-in-gold-and-silver-today-the-price-of-gold-increased-close-to-60000-silver-crossed-75000

સોનાની કિંમત તોલાએ 60 હજારની નજીક, ચાંદી 75 હજાર રુપિયાને પાર

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ નવી દિલ્હી આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન…