theft-at-yuvraj-singh-panchkula-home-police-registers-case-as-75000-cash-jewellery-stolen

યુવરાજ સિંહના ઘરમાં ચોરી, નોકરો સામે ફરિયાદ

75,000 રૂપિયાની રોકડ, કિંમતની જ્વેલરી અને અન્ય વસ્તુઓ કબાટમાંથી ગાયબ, લલિતા દેવી અને સિલદાર પાલે અચાનક નોકરી છોડી દીધી પંચકુલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહની માતાએ તેમના બે…