top-10-run-scorers-and-wicket-takers-of-world-cup-2023-these-5-indian-players-are-included

બેટિંગ-બોલિંગમાં ટોપ 10માં ભારતના પાંચ ખેલાડીઓને સ્થાન

બેટિંગમાં 2 અને બોલિંગમાં 3 ભારતીય ખેલાડીઓ ટોપ 10માં સામેલ છે નવી દિલ્હી વન-ડે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે. આ દરમિયાન ઘણાં ઉલટફેર જોવા મળ્યા છે.…