total-loksabha-seats-pm-modi-400-plus-slogan-omar-abdullah-mallikarjun-kharge-congress-bjp

વિપક્ષ ખૂબજ નબળો હોઈ મોદીનો 400 બેઠકનો આંકડો શક્યઃ ઓમર

વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા ભાજપ સામે મોરચો બનાવવામાં નિષ્ફળ રહ્યો હોવાનો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો અભિપ્રાય જમ્મુવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 સીટો પાર કરવાના દાવાને હવે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓ પણ માનવા લાગ્યા…