હીરામણિ સ્કૂલની રજત જયંતી નિમિત્તે ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન સ્પર્ધા યોજાઈ
હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તા.23-12-24, સોમવારના રોજ ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન યોજાઈ ગઈ. આ કોમ્પિટિશનમાં 50 સ્કૂલોનાં 220 વિદ્યાર્થીઓ…