A henna competition

હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં દિવાળી નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે મેંહદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર મેંહદી મુકી હતી. આ પ્રસંગે…