સીપીએલ સિઝન-2ઃ સેમી ફાઈનલ-1  નર્મદા નેવિગેટર્સ હેરિટેજ સિટી ટાઈટન્સ સામે હાર્યુ

Spread the love

અમદાવાદ

નર્મદા નેવિગેટર્સને 4 વિકેટે હરાવી હેરિટેજ સિટી ટાઈટન્સ CPL-2નીફાઈનલમાં પ્રવેશ

હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

નર્મદા નેવિગેટર્સે 20 ઓવર્સના અંતે 9 વિકેટે 157 રન બનાવ્યા

નર્મદા નેવિગેટર્સ બેટિંગ

હેમાંગ પટેલ 49 રન (24 બોલ, 2 ચોગ્ગા, 5 છગ્ગા)

તેજસ પટેલ 35* રન (22 બોલ, 5 ચોગ્ગા, 1 છગ્ગો)

હેરિટેજ સિટી ટાઈટન્સ બોલિંગ

કુશન પટેલ: 3 ઓવર્સ 14 રન 2 વિકેટ

ક્રિપાલ બારડ : 4 ઓવર્સ 22 રન 2 વિકેટ

જવાબમાં હેરિટેજ સિટી ટાઈટન્સે 19.1 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 158 રનનો ટાર્ગેટ પાર કરી લીધો

હેરિટેજ સિટી ટાઈટન્સ બેટિંગ

ક્ષિતિજ પટેલ 48 રન (34 બોલ, 6 ચોગ્ગા)

ધ્રૂમિન 28* (16 બોલ, 3 ચોગ્ગા, 1 છગ્ગો)

વિમલ સોલંકી 23 રન (16 બોલ, 3 ચોગ્ગા, 1 છગ્ગો)

નર્મદા નેવિગેટર્સ બોલિંગ

રાકેશ કહાર : 4 ઓવર્સ 32 રન 3 વિકેટ

શેહઝોર : 4 ઓવર્સ 26 રન 2 વિકેટ

મેનઑફધમે

હેરિટેજ સિટી માટે મહત્વપૂર્ણ સમયે 48 રનની ઉપયોગી ઈનિંગ્સ રમનારા ક્ષિતિજ પટેલને આ મેચમાં મેન ઑફ ધ મેચ જાહેર કરાય

સેમી ફાઈનલ-2  અમદાવાદ એરોઝ સામે કર્ણાવતી કિંગ્સનો આસાન વિજય

અમદાવાદ એરોઝ સામે 8 વિકેટે આસાન જીત સાથે કર્ણાવતી કિંગ્સની ફાઈનલમાં એન્ટ્રી

  • હવે ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે ટક્કર

કર્ણાવતી કિંગ્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

અમદાવાદ એરોઝે 20 ઓવર્સમાં 9 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા

અમદાવાદ એરોઝ બેટિંગ

સ્મિત પટેલ 45 રન (45 બોલ, 5 ચોગ્ગા)

લક્ષ્ય કોચર 33 રન (27 બોલ, 3 ચોગ્ગા)

ધ્રુષાંત સોની 20 રન (10 બોલ, 2 ચોગ્ગા, 1 છગ્ગો)

કર્ણાવતી કિંગ્સ બોલિંગ

ઋતુરાજ દેસાઈ: 4 ઓવર્સ, 38 રન 2 વિકેટ

સિદ્ધાર્થ વેકરિયા: 1 ઓવર 12 રન 2 વિકેટ

જવાબમાં કર્ણાવતી કિંગ્સે માત્ર 17.4 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવીને 168 રનનો ટાર્ગેટ પાર કરી લીધો

કર્ણાવતી કિંગ્સ બેટિંગ

ઉમંગ રોહિતકુમાર 68* રન (32 બોલ, 1 ચોગ્ગો, 6 છગ્ગા)

હેત પટેલ 53* રન (39 બોલ, 5 ચોગ્ગા, 1 છગ્ગો)

આદિત્ય પટેલ 25 રન (27 બોલ, 2 ચોગ્ગા, 1 છગ્ગો)

મેનઑફધમે

કર્ણાવતી કિંગ્સ માટે 68* રનની ઝંઝાવાતી ઈનિંગ્સ રમનારા ઉમંગ રોહિતકુમારને મેન ઑફ ધ મેચ જાહેર કરાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *