ટાઈકોન ગોલ્ફ ચેમ્પિયનશિપમાં મોનેશ મશરૂવાલા અને કૃષ્ણ બજાજનો વિજય માટે સંઘર્ષ
અમદાવાદ : જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ટાઈકોન ગોલ્ફ ચેમ્પિયનશિપ અમદાવાદ 2023નો ગુરૂવારે ગ્લેડ વન,સાણંદ ખાતે રોમાંચક પ્રારંભ થયો છે. TiE, અમદાવાદના ઉત્સાહી ખેલાડીઓ તેમાં સામેલ થયા છે. જુસ્સાભર્યા અને સ્પર્ધાત્મક વાતાવરણમાં કેલાડીઓએ પોતાનુ કૌશલ્ય પ્રદર્શિત કર્યુ હતું. ગોલ્ફર્સને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા હતા.0 થી 17 હેન્ડીકેપ કેટેગરીમાં મોનેશ મશરૂવાલા વિજેતા બન્યા હતા. પારસ…
