ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ, 4 રમત-સ્પર્ધાઓમાં 27 રાજ્યોના 572 રમતવીરો ભાગ લેશે

અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવાની છે. 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની ચાર સ્પર્ધાઓ તા. 24 થી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ગત સિઝન કેરળમાં યોજાઈ હતી જેમાં ગુજરાત ટોચના આઠમાં સ્થાન મેળવી શક્યું નહતું. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો અને…

એકદમ નવી જિયોબૂક આવી ગઈ – ભારતની પહેલી લર્નિંગ બૂક

પાંચ ઓગસ્ટ 2023થી જિયોબૂકનું વેચાણ શરૂ થશેરિલાયન્સ ડિજિટલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર અથવા એમેઝોન.ઇન પરથી ખરીદોરિલાયન્સ રિટેલ એકદમ નવા સ્વરૂપે જિયોબૂક લાવી રહ્યું છે, આ એક ક્રાંતિકારી લર્નિંગ બૂક છે, જે તમામ વય જૂથોના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેની અદ્યતન જિયોઓએસ ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાઇલિશ ડિઝાઇન અને હંમેશા-કનેક્ટેડ ફીચર્સ સાથે…