for American Premier League

ક્રિસ ગેલ, એસ શ્રીસંત, સોહેલ તનવીર અને બેન કટિંગને અમેરિકન પ્રીમિયર લીગ સીઝન 2 માટે અન્ય ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

APL 2023 કાર્નીયક્રમ જાહેરાત કરી હ્યુસ્ટન, 19મી ડિસેમ્બર 2023થી હ્યુસ્ટન, ટેક્સાસના મૂસા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી અમેરિકન પ્રીમિયર લીગ (APL)ની બીજી સિઝન માટે પ્રીમિયમ વિન્ડીઝ ટીમના કેપ્ટન તરીકે ક્રિસ ગેલની…