ગુજરાતના માનવે ઓલ-ઇન્ડિયા ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ ટીટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો
ગાંધીધામ ભારતીય ક્રમાંક 4 અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરએ 24 થી 29 નવેમ્બરથી દરમ્યાન ચંદીગઢ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB) દ્વારા આયોજિત 51મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-ઈન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સની ફાઇનલમાં હારી જતા સિલ્વર મેળવ્યો છે. ફાઈનલમાં ચોથા ક્રમાંકિત અને સુરતના ખેલાડનો બીજા ક્રમાંકિત જી. સાથિયાન સામે 3-4 (11-6,12-14, 6-11, 11-9, 10-12, 13-11, 10- 12) થી પરાજય થયો હતો. 24 વર્ષીય માનવે અગાઉ સેમિફાઇનલમાં પીએસપીબીના…
